About my village
🌿 આપણું ગામ (મિતિયાજ)
અમારું ગામ કોડીનાર તાલુકાનું એક રળિયામણું અને પ્રગતિશીલ ગામ છે. એવા આ ગામમાં લોકો હળીમળીને રહે છે. ખેતી અને પશુપાલન અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય છે.મિતીયાજ ગામ મગફળી, શેરડી, કપાસ, ઘઉં અને બાજરીના સારા ઉત્પાદક પણ છે.
📍 તાલુકો/જિલ્લો
તા.કોડીનાર, જી.ગીર સોમનાથ
👥 અંદાજિત વસ્તી
5,307 +
🧑💼 સરપંચશ્રી
સુરપાલભાઈ બાલુભાઈ બારડ
📮 પિન કોડ
362720