Complaint Guide
તમે કઈ સમસ્યાઓની ફરિયાદ કરી શકો છો?
- ગામમાં સ્ટ્રીટ લાઈટ (ભેગા લાઈટો) બંધ હોવા બાબત.
- પીવાના પાણીની લાઈનમાં લીકેજ કે સમયસર પાણી ન મળવા બાબત.
- ગામના રસ્તાઓ પર કચરો અથવા ગંદકી જમા થવા બાબત.
- ગટર લાઈન બ્લોક થવા અથવા ઉભરાવવા બાબત.
- ગામના જાહેર રસ્તા કે પ્રોપર્ટીને નુકસાન થવા બાબત.
- અન્ય કોઈ પણ ગ્રામ પંચાયતને લગતી સ્થાનિક સમસ્યાઓ.
ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવી?
તમે તમારી સમસ્યાનો ફોટો પાડીને અથવા વિગત લખીને નીચે આપેલા માધ્યમો દ્વારા સીધો સંપર્ક કરી શકો છો:
WhatsApp દ્વારા
મોબાઈલ નંબર: +91 72849 78878
Gmail (ઈમેલ) દ્વારા
ઈમેલ આઈડી: igujarat.app@gmail.com
નોંધ: આ આપણી વિલેજ એપ છે. સાચી અને યોગ્ય વિગતો મોકલવી જેથી ટીમ વહેલી તકે નિરાકરણ લાવી શકે.